Sunday, September 19, 2021
Homeગુજરાત કોંગ્રેસ ત્રણ મહિલા ઉમેદવારોને આપી શકે છે લોકસભાની ટિકિટ
Array

ગુજરાત કોંગ્રેસ ત્રણ મહિલા ઉમેદવારોને આપી શકે છે લોકસભાની ટિકિટ

ગુજરાતમાં કોંગ્રેસ બેથી ત્રણ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. બાકી રહેલા 13 ઉમેદવારોમાં બેથી ત્રણ મહિલા ઉમેદવારો હોઈ શકે છે.કોંગ્રેસ 4 બેઠકો પર મહિલા ઉમેદવારના સમીકરણ અંગે વિચારી રહી છે. જેમાં સુરત, જામનગર , અમદાવાદ પૂર્વ અને સુરેન્દ્રનગર બેઠકનો સમાવેશ થાય છે. સુત્રોના મતે સુરત અને જામનગરમા કોંગ્રેસ મહિલા ઉમેદવાર ને મેદાનમાં ઉતારી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments