ગુજરાત માં ભાજપ તમામ 26 બેઠકો જીતશે તેવો નવસારી જિલ્લા ભાજપ પંચાયત પ્રમુખ ડો અમિતા પટેલનો દાવો

0
99

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા નું  મતદાન પુરી  પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રવિવારે સાંજે  સરવે એંન્સી ઓએ એકજિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા જેમાં  ફરી એકવાર  મોદી સરકાર    સરકાર બનાવી શકશે એવા સંકેત આપ્યાં હતાં જ્યારે એક્જિટ પોલ મુજબ ગુજરાતના એક્જિટ પોલ આધારે  ભારતીય જનતા પાર્ટીના ખાતામાં  સારી એવી  બેઠકોનો સરવેમાં આવ્યો હોય છે.

 

જેમને લઈને નવસારી જિલ્લામાં ભાજપમાં પ્રારંભિક ઉત્સાહ દેખાવા મળ્યો છે જોકે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમિતા બેન અશ્વિન પટેલ એ એક્જિટ પોલના તારણ આવ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી તમામ 26 સીટો જીતશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે તેમની લોકપ્રિયતાના કારણે જ ભારતીય જનતા પાર્ટી જોરદાર સપાટો બોલાવવા જઈ રહી છે જિલ્લા પંચાયત પ્રમુખ અમિતા પટેલે કહ્યું હતું કે રાજ્યના લોકોએ નરેન્દ્ર મોદીની તરફેણમાં ઊંચું મતદાન કર્યું છે તેમની વિકાસ યોજનાઓને પસંદ કરી છે ફરી એકવાર મોદી સરકારને લઈને મતદારોમાં પહેલેથી ઉત્સુકતાં જોવામણી હતી જ્યારે પ્રમુખ અમિતા પટેલે જણાવ્યું હતું કે નવસારી બેઠક પર સી.આર.પાટીલ 7 લાખથી વધુ મતોથી જીતશે એવા પણ દાવા સાથે તેમજ ઉત્સુકતાથી જણાવ્યું હતું.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here