ગુજરાત માં લોકસભા ની ટિકિટો ની વહેચણી માં ઉકળતો ચરુ, રાહુલ ગાંધી ની ટીમ ના ગુજરાત માં ધામા

0
51

ગુજરાતમાં લોકસભાની ટિકિટોની વહેચણીમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. દિલ્હીથી આવેલી રાહુલ ગાંધીની ટીમે પ્રદેશ કોંગ્રેસમાં ધામા નાખ્યા છે. ઓલ ઇન્ડીયા કોંગ્રેસ જોઈન્ટ સેક્રેટરી કિષ્ના અલવેરુ પ્રદેશ કોંગ્રેસ ઓફિસે છે. ડેમેજ કન્ટ્રોલ થાળે પાળવા રાહુલ ગાધીના અંગત મનાતા નેતાને ગુજરાતમાં મેદાને ઉતારાયા છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતની સીટો પર ટિકિટ વહેચણીમાં ઘમાસણને થાળે પાળવા કિષ્ના અલવેરુની મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગત વિધાનસભામાં પણ કિષ્ના અલ્લાવેરુને મહત્વની કામગીરી સોંપાઈ હતી. એટલે તેમના અનુભવને ફરી મદદમાં લેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here