Sunday, January 23, 2022
Homeગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 2 ટકા વધ્યું, 8 મહિનાનું એરિયર્સ ચૂકવાશે
Array

ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 2 ટકા વધ્યું, 8 મહિનાનું એરિયર્સ ચૂકવાશે

અમદાવાદ: લાંબા સમયથી ગુજરાત સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ વધારવા માટે માંગ કરી રહ્યાં હતા. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. 9.61 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular