Saturday, October 23, 2021
Homeગુજરાત હાઈકોર્ટમાં 4 જજની નિમણૂંક કરવા નહીં તો 15મીએ હડતાળની કેન્દ્રને બાર...
Array

ગુજરાત હાઈકોર્ટમાં 4 જજની નિમણૂંક કરવા નહીં તો 15મીએ હડતાળની કેન્દ્રને બાર એસોશિએસનની ધમકી

અમદાવાદ: બાર એસોશિએસને કેન્દ્ર સરકારને ગુજરાત હાઈકોર્ટમાં ચાર જજની નિમણૂંક કરવા નહીં તો હડતાળની કરવાની ચીમકી આપી છે. તાત્કાલિક ધોરણે 14મી સુધી પ્રક્રિયા નહીં થાય તો વકીલો 15મી જાન્યુઆરીએ એક દિવસીય હડતાળ પર ઉતરશે.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHAA)એ ઝડપી કાર્યવાહી માટે રિઝોલ્યુશન પસાર કરવાની માંગ કરી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કાયદા મંત્રીને કામગીરીના 3 દિવસમાં નિમવા વિનંતી કરશે.

ગયા મહિને જ સુપ્રિમ કોર્ટ કોલિજિયમએ ફાઈનલ કરીને ચાર નામો સૂચવ્યા હતા. જેમાં એડવોકેટ સંગીતા વિશેન, મેઘા જાની અને બી ડી કારિયા તેમજ નીચલી કોર્ટના જ્યુડિશિયર ઓફિસર વી પી પટેલ સામેલ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments