Monday, October 18, 2021
Homeગોંડલમાં સ્વાઇન ફ્લૂથી બચવા વરરાજા માસ્ક પહેરેલી જાન લઈ પહોંચ્યા
Array

ગોંડલમાં સ્વાઇન ફ્લૂથી બચવા વરરાજા માસ્ક પહેરેલી જાન લઈ પહોંચ્યા

ગોંડલ: વર્તમાન સમયે શરદી, ઉધરસ અને તાવની સાથે સ્વાઈન ફલૂની દહેશત વધી હોય ગોંડલના વરરાજા દ્વારા સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાને લઇ સર્વેને માસ્ક પહેરાવી જાન જોડવામાં આવી હતી. આ ડ્રેસઅપ લગ્નના ફેરા ફરતી વખતે પણ યથાવત રાખવામાં આવ્યો હતો.

ગોંડલના ગુંદાળા રોડ ઉપર રામેશ્વર પાર્કમાં રહેતા પ્રવિણભાઇ કમાણીના પુત્ર મિલનના લગ્ન જેતલસર મગનભાઇ ઠુંમરની પુત્રી પૂજા સાથે નિર્ધારિત થવા પામ્યા હતા. જાનૈયા અને માંડવીયાઓએ સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાને લઇ સર્વેને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. આ રીતના લગ્ન આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments