ગોંડલ : ટ્રાવેલ્સ બસ માં જતી 2 મહિલા ને 200 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી

0
42

ગોંડલ: રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ એલ.સી.બી. પોલીસે પૂર્વ બાતમીના આધારે ગોંડલ આશાપુરા ચોકડીએથી મેનકા નિલેશભાઈ પારડી (રહે કેશોદ), કાજલ પ્રવીણભાઈ પારડી (રહે. કેશોદ)ને વિદેશી દારૂની નાની-મોટી જુદી-જુદી બ્રાંડની કંપની શીલ પેક બોટલો નંગ-200 કિ.રૂ. 44 હજાર તથા મોબાઇલ નંગ-2 કિ.રૂ. 1 હજાર મળી કુલ રૂ.45 હજારના મુદ્દામાલ સાથે ટ્રાવેલ્સમાં બેસી નીકળતા પકડી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here