Tuesday, October 26, 2021
Homeગોધરા : પતિ દારૂની લત ન છોડી શક્યો તો પત્નીએ દુનિયા છોડાવી...
Array

ગોધરા : પતિ દારૂની લત ન છોડી શક્યો તો પત્નીએ દુનિયા છોડાવી દીધી, જીવતો સળગાવી દીધો

ગોધરામાં એક પરિણીતાએ તેના પતિને જીવતો સળગાવી દીધો. ગંભીર રીતે દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા કાર્યવાહી કરી છે. જોકે તે ફરાર છે. ગોધરાના ગોવિંદી ગામની આ ઘટના છે. પતિ દારૂની લત હતી. જેને લઈ બંને વચ્ચે કંકાસ ચાલતો હતો. પતિએ ઠપકો આપતાં તે ઉશ્કેરાઈ ગઈ હતી. અને પતિ પર કેરોસીન છાંટીને આગ ચાંપીને ફરાર થઈ ગઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments