ગોધરા : સંત રોડ પર એસ.ટી. બસ રોડ પરથી ખાડામાં ઉતરી ગઇ, કંડક્ટરનું મોત

0
58

વડોદરાઃ ગોધરાના સંત રોડ પર આજે વહેલી સવારે જેતપુરથી મંડોર જઇ રહેલી એસ.ટી. બસ રોડ પરથી ખાડામાં ઉતરી ગઇ હતી. જેમાં કંડકટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી કેટલાક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here