Monday, September 27, 2021
Homeગોવા : મુખ્યમંત્રી સાવંતે ફ્લોર ટેસ્ટ જીતી બહુમતી પુરવાર કરી,
Array

ગોવા : મુખ્યમંત્રી સાવંતે ફ્લોર ટેસ્ટ જીતી બહુમતી પુરવાર કરી,

પણજી: ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત બુધવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતીને બહુમતી સાબીત કરી દીધી છે. 20 ધારાસભ્યોના સમર્થનથી પ્રમોદ સાવંત ફ્લોર ટેસ્ટ જીતી ગયા છે.

સોમવારે મોડી રાતે 1.50 વાગે સાવંતે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાવંત સાથે 11 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. એમજીપીના ધારાસભ્ય સુદિન ધવલીકર અને જીએફપીના અધ્યક્ષ અને ધારાસભ્ય વિજય સરદેસાઈ ડેપ્યૂટી સીએમ બનશે.

આ ધારાસભ્યોએ લીધા મંત્રી પદના શપથ

ભાજપ: મોવિન ગોડિન્હો, વિશ્જીત રાણે, મિલિંદ નાઈકર અને નિલેશ કબરાલ
એમજીપી: સુદિન ધવલીકર, મનોહર અજગાંવકર
જીએફપી: વિજય સરદેસાઈ, વિનોદ પાલેકર અને જયેશ સલગાંવકર
અપક્ષ: રોહન કૌંટે અને ગોવિંદ ગાવડે

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments