Monday, September 27, 2021
Homeઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, અપનાવો રસોડાથી સંબંધિત વાસ્તુ ટીપ્સ
Array

ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, અપનાવો રસોડાથી સંબંધિત વાસ્તુ ટીપ્સ

વાસ્તુશાસ્ત્રમાં ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. ઘરમાં કેટલીક બીમારીઓ અને પરેશાનીઓનું કારણ રસોડાથી સંબંધિત વાસ્તુદોષ હોય છે. ખાવાનું બનાવતી વખતે તમારું મુખ કઈ દિશામાં હોય છે તેના પર કેટલીક બાબતો નિર્ભર કરે છે.
જો વાસ્તુથી જોડાયેલી આ વાતોનું ધ્યાન રાખવામા આવે તો પરિવારને અને પરિવારજનોને કેટલીક પરેશાનીઓથી બચાવી શકાય છેઃ
1. દક્ષિણ દિશા તરફ મુખ કરીને ખાવાનું બનાવાથી ઘરની મહિલાઓને કેટલાક રોગોનો સામનો કરવો પડે છે.
2. જો દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ખાવાનું બનાવામાં આવે તો ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે. રોજ ઘરમાં લડાઈ-ઝઘડા થવાની શક્યતા રહે છે.
3. પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ખાવાનું બનાવાથી ઘરના લોકોને ત્વચા અને હાડકાથી સંબંધિત બીમારીઓ થવાનો ભય રહે છે.
4. ઉત્તર દિશા તરફ મુખ કરીને ખાવાનું બનાવાથી ધન-સંપત્તિની હાનિ થવાનો ભય રહેછે.
5. ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવા અને રોગોથી બચી રહેવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને ખાવાનું બનાવવું સૌથી સારું હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments