Thursday, September 23, 2021
Homeરાજકોટ : ઘરમાં ભોયરૂ બનાવી દારૂ-બિયરની બોટલ છૂપાવતો,
Array

રાજકોટ : ઘરમાં ભોયરૂ બનાવી દારૂ-બિયરની બોટલ છૂપાવતો,

રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં.1માં રહેતો હિતેશ જીવરાજભાઇ રાઠોડ નામના શખ્સે પોતાના ઘરમાં જ ભોયરૂ બનાવી દારૂ-બિયરની બોટલો છૂપાવતો હતો. આ અંગે ભક્તિનગર પોલીસને બાતમી મળતા રેડ પાડતા દારૂ-બિયરની 39 બોટલ સહિત 13800નો મુદ્દામાલ સાથે હિતેશની ધરપકડ કરી હતી.

ભક્તિનગર પોલીસે રેડ પાડી ત્યારે ભોયરામાંથી દારૂ-બિયરની બોટલો બહાર કાઢતી હોય તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે. હિતેશ પોતાના ઘરે બનાવેલા ભોયરામાં દારૂનો સંગ્રહ કરતો હતો. પોલીસે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments