Saturday, September 25, 2021
Homeચા ની સાથે બેસનથી બનેલી ચીજોનું ના કરશો સેવન, થઇ શકે છે...
Array

ચા ની સાથે બેસનથી બનેલી ચીજોનું ના કરશો સેવન, થઇ શકે છે આ ગંભીર બિમારીઓ

ભારતના કદાચ જ એવા ઘર હશે જ્યાં ચા પીવામાં આવતી નથી. ભારતમાં મોટાભાગના ઘરોમાં ચા કૉફી પીવાનું પસંદ કરે છે. માત્ર આટલું જ નહીં ચા ની સાથે મેદાથી બનેલી ચીજોનું સેવન કરવાનું પસંદ કરે છે. જેમ કે નમકીન, પકોડા, બિસ્કીટ વગેરે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે ચા ની સાથે મેદાથી બનેલી ચીજ ભૂલથી પણ ખાવી જોઇએ નહીં. કારણ કે એની સીધી અસર તમારી સ્કીન અને હેલ્થ પર પડે છે. ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ દરેક લોકો જાણે છે. પરંતુ તેમ છતાં દરેક લોકો એને પીવાનું પસંદ કરે છે. પરંતુ આ બધા વચ્ચે બીજી એક વાત છે કે ચા ની સાથે કેટલીક ચીજોને બિલકુલ ખાવી જોઇએ નહીં.

બેસન 
જ્યારે પણ વરસાદ પડે છે લોકો ચા ની સાથે પકૌડા ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમને જણાવી દઇએ કે ચા ની સાથે બેસનની ચીજો ખાવાથી નુકસાન થાય છે. ચા ની સાથે જો તમે બેસનથી બનેલી ચીજો ખાવ છો તો એનાથી તમારા વાળ ઊતરવા લાગે છે. વાળ સફેદ થવાની શક્યતા પણ વધી જાય છે.

લીંબૂ
ચા ની સાથે લીંબૂ ક્યારેય પણ લેશો નહીં. આવું કરવાથી આ તમારા પેટમાં ઝેર બની જાય છે. એનાથી એસિડીટી અને ગેસની સમસ્યા થઇ શકે છે.

પાણી
ઘરમાં મોટાભાગના લોકો આપણને ચા પીધા બાદ તરત પાણી પીતા રોકે છે, આ સાચું છે. કારણ કે ચા પીધા બાદ પાણી પીવાથી આપણા પેટમાં ઘણા પ્રકારની સમસ્યા થવા લાગે છે. ચા ના તરત બાદ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓની સમસ્યા થવા લાગે છે.

હળદર
ચા પીધાના તરત બાદ હળદર જેવી ચીજોથી દૂર રહેવું જોઇએ. જેના લીધે વાળની ઘણી સમસ્યા થવા લાગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments