Tuesday, September 28, 2021
Homeચિલોડા તરફ થી મહેન્દ્રા બોલેરો પીકઅપ ડાલાને રોકતા શાકભાજી ભરેલ ગાડીમા થી...
Array

ચિલોડા તરફ થી મહેન્દ્રા બોલેરો પીકઅપ ડાલાને રોકતા શાકભાજી ભરેલ ગાડીમા થી વિદેશી દારૂ પકડાયો

  • રણાસર જવાના પાટીયા પાસે થી વિદેશી દારૂ પકડાયો
  • સવારમા પેટ્રોલીંગમા નિકળેલી પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યુ
  • ચિલોડા તરફ થી મહેન્દ્રા બોલેરો પીકઅપ ડાલાને રોકતા શાકભાજી ભરેલ ગાડીમા થી વિદેશી દારૂ પકડાયો
  • ડભોડા પોલીસે ૬૨૪ નંગ ઇંગલીસની જુદા જુદા બ્રાંડની બોટલો પકડી
  • ૬૨૪ નંગ બોટલની કિંમત ૨.૪૯.૬૦૦ રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો
  • પીકઅપ ડાલાની કિંમત રૂપિયા ૪ લાખ અને કુલ ૬.૪૯.૬૦૦ નો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો
  • પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે
  • આવી રહેલી ચુંટણીઓને અનુસરી  ડભોડા પોલીસનુ સફળ ઓપરેશન

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments