વીર શહીદોના પરિવારોનાં પડખે ઉભાંરહેનારા ક્વોરી હંસ ક્વોરી ,નિલકંઠ ક્વોરી, અમરદીપ મેટલ ,ઓમ શાઇ, રાજ હંસ ,પ્રાર્થ ,રાજ ક્વોરી ,કિસાન ,કૃષ્ણા ,જલારામ સ્ટોન,યુનિયન ,પ્રાર્થ એન્ટરપ્રાઇજ,ગણેશ,સિધ્ધિ વિનાયક, સ્ટોન વર્લ્ડ ,બજરંગ ,ગાયત્રી,આલીપોર મેટલ,બ્લેક ડાયમંડ ,ઓમકાર, શ્રી રામ ,ઘનશ્યામ ,ગિરીરાજ,કનૈયા,શ્રાવણ,દુર્ગા મેટલ,અંબિકા,તિરુપતિ,શિવમ,વિજાપુર,બંસીધર ,ઈગલ, જલારામ,વિક્રમ ,શીવ, બાલાજી,ગુજરાત,ઉંમિયા, ઉમયા વર્ક્સ,ગેલક્ષી,વિનાયક.કલ્યાણ ,ગોકુલ, મારુતિ,ગિરનાર,અમરનાથ ,જય અંબે, રવિ,દુવાડા, લક્ષમી ક્વોરી સહિતના માલિકોએ માનવતા મ્હેકાવીને શહીદ સીઆરપીએફના પરિવારને 11 લાખની સહાય કરી છે.
14 ફ્રબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં દેશના વીર સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા આ હુમલાને લોકો વખોડી રહ્યાં છે શહીદો માટે ઠેર ઠેર શ્રધાંજલિ નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના પરિવાર માટે લોકો સતત ફાણો એકત્ર કરી તેમના પરિવાર સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકામાં 70 થી 80 જેટલી ક્વોરી ઉદ્યોગ આવેલી છે અને આ ક્વોરી ઉદ્યોગના માલિકોએ ચીખલી તાલુકામાં કોઈપણ જાત જોવા વગર દુઃખ્યારા ઓને મદદ સ્વરૂપ સહાય આપે છે અને મદદ કર્તા આવ્યા છે ત્યારે ચીખલીમાં નવસારી જિલ્લા ક્વોરી અનર્સ એસોસિએશન ના પ્રમુખ સલીમભાઈ પટેલ તેમજ ક્વોરી માલિકો ની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વીર જવાન શહીદો ને શ્રધાંજલિ આપવામાં આવી હતી અને નવસારી જિલ્લા ઓનર્સ એસોસિએશન તેમજ ક્વોરી માલિકો ઓએ સ્વંશિક ફાળો એકત્ર કરીને કુલ રકમ રૂપિયા 11 લાખની વીર શહીદોના પરિવારને ચેક દ્રારા અર્પણ કરવામાં આવશે.
રિપોર્ટર દિપક સોલંકી, CN24NEWS નવસારી (ચીખલી)