ચીખલી તાલુકાનાં સુરખાઈ ગ્રામપંચાયત વર્ષો જૂનું જર્જરિત મકાન ચીખલીનાં અધિકારીના પાપે મકાન થયું જમીનદોસ્ત

0
78
ચીખલી તાલુકાનાં સુરખાઈ ગ્રામપંચાયત વર્ષો જૂનું જર્જરિત મકાન ચીખલીનાં અધિકારીના પાપે મકાન જમીનદોસ્ત થયું હોવાની વાતો સામે આવી રહી છે એક વર્ષ પહેલાં અધિકારીઓને જાણ કરી હતી પરંતુ ચીખલીનાં અધિકારી લાલચમાં આવી નવું મકાન કરવા કરતાં રીપેરીંગ કરવામાં રસ લીધો અંતે મકાન ધરાસાઈ થયું
ચીખલી તાલુકાનાં સુરખાઈ  ગામે આવેલી વર્ષોજુની  ગ્રામ  પંચાયત નું મકાન પાંચ મહિનાથી તૂટી જવાથી સુરખાઈ ગામની પ્રજાજનોને દુઃખી થવાનો વારો  સાથે લોકોનાં તમામ કામો અટવાયા  ગયા છે.
ચીખલી તાલુકામાં આવેલું છેવાળાં નું ગામ સુરખાઈ ગામ  2500 ની વષ્ટિ ધરાવતું ગંગામાં  વર્ષોથી બનાવેલું જૂનું  પુરાણું જર્જરિત  ગ્રામ પંચાયત મકાન આશરે  પાંચેક મહિનાથી  જમીનદોસ્ત થતાં ત્યાંની પ્રજા જનોનું  પંચાયતનાં તમામ કામો અટવાઈ રહ્યાં છે ત્યારે મોદી સરકાર ભાસણમાં પ્રજાને જણાવે છે વિકાસ ગામનાં છેવાળા સુંધી પહોંચ્યો છે પરંતુ સરકારનું સરકારી જં મકાન સુરખાઈ ગામે ગ્રામ પંચાયત વર્ષોથી જર્જરિત હાલતમાં હોય છે તેમ છતાં સરકારના અધિકારી ઓને ગ્રામ પંચાયત કચેરી નવું બાંધ કામ કરવા કર્તા રિપેરિંગ માં રસ હોય જેમાં મલાઈ વધારે મણી રહે છે  આજે સુરખાઈ ગ્રામ પંચાયત આશરે પાંચ મહિનાથી જમીનદોસ્ત થતાં પંચાયતનાં કામો બાજુમાં આવેલું  મીટીંગ હોલમાં ગાડું ગબળાવી રહ્યાં છે ત્યારે સરકાર વિકાસની વાતો કરે ત્યાંતો સરકાર નીજં સરકારી કચેરીની હાલત જમીનદોસ્ત થઈ જતાં અનેક ચર્ચા ઉઠવા લાગી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here