ચીખલી તાલુકા માં કોંગ્રેસની જનઆક્રોશ રેલી , ચીખલી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું

0
70
ચીખલી – વાંસદા કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ દેસાઈ ની આગેવાનીમાં જનઆક્રોશ રેલી યોજી ને ચીખલી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું
 રેલીમાં ભાજપ સરકાર ની તાના સાહિ નહીં ચલેગી 
ભાજપ સરકારના રાજમાં વર્ષોથી રસ્તાઓ બિસ્માર હાલતમાં 

વર્ષોથી રસ્તા બિસ્માર હાલતમાં જેવા ગામો બામણવેલ  . સાડકપોર . ફડવેલ . ખાભંડા જેવા ગામોમાં રસ્તાની હાલત કફોડી બની ગઈ છે
 ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં ભાજપની  ગુજરાત સરકાર સદંતર નિષ્ફણ નીવડી છે  
 ભાજપ સરકારની રાજમાં પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે
પ્રજાની સુખકાઈ અને લોકહીતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી છે
રિપોર્ટર દિપક સોલંકી CN24NEWS ચીખલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here