Tuesday, September 28, 2021
Homeચીનને હજુ નાપાક પાક પ્રત્યે લાગણી છે, ભારત પાસે માંગ્યાં ફરીથી પૂરાવા
Array

ચીનને હજુ નાપાક પાક પ્રત્યે લાગણી છે, ભારત પાસે માંગ્યાં ફરીથી પૂરાવા

એક તરફ આજે જૈશ-એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર વૈશ્વિક આતંકીનુ ટેગ લાગે અને તેના પર પ્રતિબંધ જાહેર થાય તે માટે ભારત પ્રયાસ કરી રહ્યુ છે. ત્યા ફરી ચીને ભારત પાસે પુરાવા માંગ્યા છે. આ અગાઉ પણ કેટલીય વખતે મસૂદ સામે જાહેર કરાયેલા પ્રસ્તાવમાં ચીન વીટો પાવરનો ઉપયોગ કરીને અડચણ ઉભી કર્યુ છે.

ત્યારે આ વખતે પણ ચીન મસૂદ અઝહર સામે પૂરાવા માંગી રહ્યુ છે. જોકે તેના જવાબમાં ભારત તરફથી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારત આ વખતે મસૂદ અઝહરની કેટલીક ટેપ, જૈશની અન્ય ટેપ સંયુક્ત રાષ્ટ્રને સોંપશે. ભારત તરફથી સંપૂર્ણ ડોઝિટર તૈયાર કરવામાં આવ્યુ છે. ભારત તરફથી જે ઓડિયો ટેપ આપવામાં આવી છે.

તેમાં તે પોતાને જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ ગણાવે છે. પુલવામા ખાતે થેયલા આતંકી હુમલા બાદ દુનિયાના ઘણા દેશો ભારતની સાથે જોવા મળ્યો..તેવામાં ચીન દ્વારા અડચણ ઉભી કરવી એટલી સરળ નહી હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments