Wednesday, September 22, 2021
Homeચૂંટણી પહેલા આ રાજ્યએ મહિલાને 33 ટકા અનામત આપવાની ઘોષણા કરી દીધી
Array

ચૂંટણી પહેલા આ રાજ્યએ મહિલાને 33 ટકા અનામત આપવાની ઘોષણા કરી દીધી

લોકસભાની ચૂંટણી પહેલા ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મહત્વની જાહેરાત કરી છે. પટનાયકે જણાવ્યુ કે, લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપવામા આવશે. નવીન પટનાયકે આ પ્રકારની જાહેરાત કેંડ્રાપારામાં આયોજિક એક જનસભામાં કરી હતી.

ઓડિસામાં કુલ 21 લોકસભાની બેઠક છે એટલે બીજેડી આશરે સાત મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમા ઉતારશે. 2014માં ઓડિસાની 21 બેઠકમાંથી બીજેડીને 20 અને ભાજપને એક બેઠક પર જીત હાંસલ થઈ હતી. ત્યારે આ વખતે ઓડિસામાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments