Tuesday, December 7, 2021
Homeચોટીલાની 2000 વીઘા સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરવા મુદ્દે નિવાસી અધિક...
Array

ચોટીલાની 2000 વીઘા સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરવા મુદ્દે નિવાસી અધિક અને નાયબ કલેક્ટર સસ્પેન્ડ

સુરેન્દ્રનગર: ચોટીલાના બામણબોર અને જીવાપર ગામની 2000 વીઘા સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરવા મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર V.Z.ચૌહાણ અને ઈન્ચાર્જ મામલતદાર J. L. ઘાડવીને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે.

મહેસુલ વિભાગે પર્દાફાશ કર્યો:ચોટીલાના બે ગામોની 2000 વીઘા સરકારી જમીન ટોચ મર્યાદા ધારાનું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામ કરી દેવાની ગેરરીતિનો મહેસુલ વિભાગે પર્દાફાશ કર્યો છે. રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડમાં સંપડાયેલા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી કડક પગલા લેવાના આદેશો પણ આપ્યા છે. ઘટનાક્રમની તપાસ માટે ACBને પણ આદેશ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments