ચોરીના ધંધામાં એટલી બાઈક ઉઠાવી કે આ બંને શો-રૂમના માલિક બની શકે છે

0
11

બનાસકાંઠામાંથી બાઇક ચોરીનું નેટર્વક ઝડપાતા પોલિસે રાહતનો દમ લીધો. છેલ્લા કેટલાક સમયથી બાઇકોની ચોરીની બૂમ ઉઠી રહી હતી. પોલીસે બાતમીના આધારે બે બાઇક ચોરોને ઝડપી લઇને તેમની પાસેથી લગભગ સત્તર જેટલી ચોરેલી બાઇકો કબજે લીધી. આ ચોરો પાટણમાંથી મોટર સાયકલની ચોરી કરી બનાસકાંઠામાં વેચાણ કરી નાખતા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં હજુ પણ બાઈક ચોરી ઝડપાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here