છોટાઉદેપુર : ઝેરી દવા ગટગટાવી સુસાઇટ નોટ ઘરના દરવાજે ચોટાડી મોત ને વ્હાલુ કર્યું , મોતનું કારણ અકબંધ 

0
42

 

 

છોટાઉદેપુર ના પાદરવાંટ ગામે રહેતા છોટા ઉદેપુર તાલુકાના પાધરવાન્ટ ગામના દંપતીએ ખેતરમાં છાંટવાની દવા પી ને કરી આત્મહત્યા કરનાર યોગેશ વજીરા રાઠવા અને કૂચબી યોગેશ રાઠવાઘરના આંગણામાં રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતક સર્જાયા છે આત્મહત્યા કર્યાના સ્થળ પાસેની એક દિવાલ પરથી એક ચીઠ્ઠી મળી ચિઠ્ઠીમાં એક લાખ રૂપિયાની લેતીદેતી અને ઈજ્જત લીધેલાનો ઉલ્લેખ કરાયો છે પરંતુ ચિઠ્ઠીનુ લખાણ ઉકલી ન શકતા આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.છોટા ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી કાર્યવાહી શરૂ કરી દમ્પતિ ની લાશ નો કબજો મેળવી છોટાઉદેપુર જનરલ હૉસ્પિટલ ખાતે લાશ ને પેનલ પોસ્ટમોર્ટમ કરવા મોકલી ને મોતનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણવા મળશે પોલીસ આત્મ હત્યા અને હત્યા તે બે થિયરી પર કામ કરી રહેલ છે ટૂંક સમયમાં મોતનો ભેદ ઉકેલી કાઢવામાં આવશે તેવુ પોલીસ જણાવી રહી છે

બાઈટ…એ.વી.કાડકડ(ડી.વાય.એસ.પી.છોટાઉદેપુર)

બાઈટ : ઈશ્વરભાઈ રાઠવા (ગામના આગેવાન )

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here