Tuesday, September 28, 2021
Homeજમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ, જૈશના આંતકીઓ ફિરાકમાં છે કે ચૂંટણીમા હુમલો...
Array

જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ, જૈશના આંતકીઓ ફિરાકમાં છે કે ચૂંટણીમા હુમલો કરવો છે

જમ્મુ કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીએ મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ આપ્યુ છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે જૈશના આતંકવાદીઓ ઘાટીમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકવાદીઓ પાંચથી નવ એપ્રિલ દરમ્યાન સેના અને પોલીસ સ્ટેશનને નિશાન બનાવી શકે છે.

ગુપ્તચર એજન્સીએ એવા પણ રિપોર્ટ આપ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન આતંકવાદી મોટા હુમલાની ઘટનાને અંજામ આપી શકે છે. જેઓ સેના બાદ પોલિંગ બૂથ ઉપરાંત ઉમેદવારને પણ નિશાન બનાવી શકે છે. આતંકવાદી હુમલાના પગલે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની 800 જેટલી કંપનીઓ તૈનાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments