જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં હાથ લાગ્યાં મહત્વના સીસીટીવી ફૂટેજ

0
48

જયંતિ ભાનુશાળીની સનસનીખેજ હત્યાના મામલે એક મહત્વના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં મંકી કેપ પહેરેલા શૂટર જોવા મળ્યા છે. નોંધનીય છેકે હાલમાં ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહેલા આ શૂટર વિષે હાલમાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છેકે જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસ કંઇ ખાસ ઉકાળી શકી નથી. માત્ર 2 સામાન્ય આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી હજુ ક્યાં છે તેની કોઇ ખબર નથી. તો શૂટર પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસને હાથ લાગ્યા છે તો માત્ર આ સીસીટીવી ફૂટેજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here