Monday, October 18, 2021
Homeજયંતી ભાનુશાળીની હત્યામાં વપરાયેલી બે પિસ્તોલ કબજે કરાઈ, પાંચમો આરોપી ઝડપાયો
Array

જયંતી ભાનુશાળીની હત્યામાં વપરાયેલી બે પિસ્તોલ કબજે કરાઈ, પાંચમો આરોપી ઝડપાયો

અમદાવાદઃ પોલીસે પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે વપરાયેલી બન્ને પિસ્તોલ કબજે કરી છે. આરોપી ઓએ આ હથિયારો મહારાષ્ટ્રમાં વાલદેવી નદી પાસે આવેલા સ્મશાનની નજીક દાટી દીધા હતા. તેની સાથે સાથે પોલીસે આ કેસમાં પાંચમાં આરોપી એવા પુનાના વિશાલ કાંબલેની પણ ધરપકડ કરી છે. વિશાલ બંને શાર્પશૂટર સાથે ભુજ આવ્યો હતો. આ પહેલા પોલીસે નીતિન પટેલ, રાહુલ જયંતિ પટેલ અને બે શાર્પશૂટર એવા શશિકાંત દાદા ઉર્ફે કાંબલે અનેઅશરફ અનવર ની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments