Tuesday, October 26, 2021
Homeજયંતી ભાનુશાળીની હત્યા મામલે મનિષા ગોસ્વામી-છબીલ પટેલ સહિત પાંચ સામે શકમંદ દર્શાવી...
Array

જયંતી ભાનુશાળીની હત્યા મામલે મનિષા ગોસ્વામી-છબીલ પટેલ સહિત પાંચ સામે શકમંદ દર્શાવી પોલીસ ફરિયાદ

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ભાનુશાળીના પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતી ઠક્કર, એક દલિત આગેવાન અને મનિષા ગોસ્વામીને શકમંદ દર્શાવી આ તમામ સામે વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments