Wednesday, December 8, 2021
Homeજસદણના કડુકા ગામે લોકડાયરામાં કુંવરજી બાવળિયાએ રૂપિયાનો વરસાદ કર્યો
Array

જસદણના કડુકા ગામે લોકડાયરામાં કુંવરજી બાવળિયાએ રૂપિયાનો વરસાદ કર્યો

જસદણ: જસદણના કડુકા ગામે ભરવાડ સમાજની 58 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં કલાકાર દેવલ ભરવાડે લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે જસદણના ભાજપ ના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સાથે જસદણના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ પણ પૈસા ઉડાડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments