જાંબુડા નજીક દેશના રાષ્ટ્રીય પક્ષી મૃતહાલતમાં મળતા ચકચારી, 7 બીમાર

0
26

જાંબુડા નજીક ત્રણ મોરના મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. જાંબુડામાં આવેલા મંદિર નજીક બીમાર હાલતમાં 7 મોર મળી આવતા તાત્કાલિક હોસ્પિટલમાં જાણ કરવામાં આવી હતી. બર્ડ હોસ્પિટલના સેવાભાવીઓ તાત્કાલિક જાંબુડા પહોંચી બીમાર મોરને સારવાર માટે બર્ડ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં એક પછી એક 3 મોરનાં મોત નિપજ્યાં હતાં..અને અન્ય 4 મોર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here