Tuesday, December 7, 2021
Homeજાણો આજનું પંચાગ, દિન-વિશેષ તથા રાશિ ભવિષ્ય
Array

જાણો આજનું પંચાગ, દિન-વિશેષ તથા રાશિ ભવિષ્ય

27-02-2019  બુધવાર
માસ    મહા
પક્ષ  વદ
તિથિ નોમ
નક્ષત્ર જ્યેષ્ઠા
યોગ  હર્ષણ
કરણ  તૈતુલ
રાશિ  વૃશ્ચિક (ન,ય)
શુભાંક – 9
શુભ રંગ – લીલો
શુભ સમય – 07.04 થી 08.31
શુભત્વ
ગાયને લીલું ઘાંસ ખવડાવો
અશુભત્વ
બુદ્ધિ-આવડતનો ખોટો ઉપયોગ ના કરો
આજનો મંત્ર – રીં વાગ્વાદિન્યૈ નમઃ
આજનું દાન
બાફેલા મગ અને ગોળનું દાન કરવું

 

મેષ (અ,લ,ઈ):- 
ધાર્મિક કાર્યોની સંભાવના.
કોર્ટ કચેરીમાં નુકશાન.
જુના મીત્રોથી મુલાકાત
તબીયત સાચવવી.

વૃષભ (બ,વ,ઉ):- 
આકસ્મિક ધનલાભ થાય .
પારિવારિક તનાવ રહે.
યાત્રા પ્રવાસનાં યોગ બને.
માનસિક ચિંતાથી દુર રહેવુ.

મિથુન (ક,છ,ઘ) :- 
નાના મોટા રોકાણ માટે ઉત્તમ સમય.
પરિવારનો સહયોગ મળી રહે.
નોકરી ધંધામાં લાભ થાય.
જુના મીત્રોથી મુલાકાત થાય.

કર્ક (ડ,હ) :-  
આવકમાં વૃધ્ધી થાય.
કામકાજમાં ફાયદો થાય.
પાર્ટનર સાથે યાત્રા પર જવાનું થાય.
સાથીઓથી સહકાર મળી રહે.

સિંહ (મ,ટ):-  
ધંધામાં નવાં કામ મળે.
સહયોગીથી લાભ જણાય.
માતાપિતાથી લાભ થાય.
બીમારીને કારણે આરામ કરવો.

કન્યા (પ,ઠ,ણ):-  
ઉધારી કરવી નહિ.
પૈસા બાબતે સાચવવુ.
સારા સમાચાર મળશે.
સગા-વહાલાથી પરેશાની જણાય.

તુલા(ર,ત) :-  
તબીયતની કાળજી લેવી.
સ્વભાવને સરળ બનાવો.
આજનાં દિવસે યાત્રાથી બચવુ.
સારા કામની સરાહના થશે

વૃશ્ચિક  (ન,ય) :-  
ધોખાઘડીથી બચવુ.
સંપતિ બાબતે વિચારીને નિર્ણય લેવો.
સાથીઓનો સહકાર.
તબીયત સાચવવી.

ધન  (ભ,ધ,ફ,ઢ):- 
આવકમાં વૃધ્ધી થાય.
જીવનસાથીથી સ્નેહ મળી રહે.
કામમાં ધીમી સફળતા જણાય
પરિવારનો સહયોગ મળશે.

મકર (ખ,જ) :- 
રોકાણ માટે સમય સારો નથી.
પરિવાર સાથે પ્રવાસના યોગ બની રહે.
ધંધામાં સાવધાની રાખવી.
ખર્ચાઓ વધશે.

કુંભ (ગ,શ,ષ,સ):- 
મીત્રોથી માનસિક વ્યથા વધે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.
નોકરી-ધંધામા લાભ મળી રહે.
ભાગીદારીથી મનમોટાવ રહે.

મીન (દ,ચ,ઝ,થ) :-  
વાહન ચલાવવામાં કાળજી રાખવી.
ધંધામાં મહેનત વધશે.
ઉધારીથી બચવુ.
આંધળો વિશ્વાસ ના મુકો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments