જાણો આજનું પંચાગ, દિન-વિશેષ તથા રાશિ ભવિષ્ય

0
100
06-03-2019  બુધવાર
માસ    મહા
પક્ષ  વદ
તિથિ અમાસ
નક્ષત્ર શતભિષા
યોગ  સિદ્ધ
કરણ  ચતુષ્પદા
રાશિ   કુંભ (ગ,સ,શ,ષ)

——————–

શુભાંક ૬
શુભરંગ મોરપીંછ
શુભ સમય સવારે ૧૦ ૩૦ થી ૧૨ ૩૯
શુભત્વ : તુલસી પીપળે જળ ચઢાવો
અશુભત્વ :  એઠુ વાસી ચીજ કોઇને ના આપો
આજનો મંત્ર:  ઓમ જનાર્દનાય નમ:
આજનુ દાન: સફેદ તલ, મગ, દળેલી ખાંડ

———————-

મેષ :- (અ.લ.ઇ)
નવા કામકાજ અને પ્રવાસ માટે શુભ દિવસ.
વેપારના કામકાજમા લાભ થશે.
ઘરમા શુભ પ્રસંગનું આયોજન થાય.
શેર સટ્ટાનાં કામકાજમાં લાભ જણાયવૃષભ :- (બ.વ.ઉ) 
આજનો દિવસ સામાન્ય જણાશે.
આળસ અને બેચેની રહેશે.
સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી.
પ્રતિસ્પર્ધિઓ સાથે વાદ-વિવાદમાં ના ઉતવું.મિથુન :- (ક.છ.ઘ) 
નકારાત્મક વિચારોને મનથી દુર રાખો.
ખાવાપિવામાં કાળજી રાખવી.
વાહન ચલાવતા સંભાળવુ.
ધનનો ખર્ચ વધશે.

કર્ક:- (ડ.હ) 
આર્થિક પાસુ મજબૂત થશે.
વિચારોમા અસ્થિરતા જણાય.
અચાનક ધન ખર્ચ થાય.
ભાગીદારો સાથે આંતરિક મતભેદ જણાય.

સિંહ :- (મ.ટ) 
વ્યવસાયમાં ધન સબંધી આયોજન કરી શકો છો.
સારા અને સાચા ખર્ચામાં ધનવ્યય થાય.
વિદેશથી લાભની સંભાવના.
ભાગીદારો સાથે મતભેદ જણાય

કન્યા :- (પ.ઠ.ણ) 
સુખ શાંતિ પૂર્વક દિન વ્યતિત થાય.
કલા અને સૌદર્ય પ્રત્યે અભિરૂચિ કેળવાય.
વ્યાપાર માટે સારો દિવસ છે
હરિફાઇવાળા કામમા વિજય થશે.

તુલા :-  (ર.ત) 
મધ્ય ફળદાઇ દિન ગણાય
શારિરિક સ્ફુર્તિ અને માનસિક પ્રસન્નતાનો અભાવ જણાય.
પરિવારમાં ઉગ્ર વાતાવરણ રહે.
માનહાની ના થાય તેનુ ધ્યાન રાખો.

વૃશ્ચિક :- (ન.ય) 
સંપતિને લગતા કામકાજમા લાભ થાય
વ્યવસાય માટે અનુકૂળતા વધે.
ભાઇભાંડુનો વ્યવહાર અનુકૂળ જણાય.
રોજગારીની નવી તકો મળશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
નજીકના સબંધીઓનાં સબંધમાં જાળવવું.
આરોગ્ય ઉત્તમ જણાશે.
આધ્યાત્મિક પ્રવૃતિઓ માટે ઉત્તમ દિવસ.
આર્થિક લાભની સંભાવના.

મકર :- (ખ.જ) 
ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમા રૂચી વધે.
વેપાર વાણીજ્યમા વાતાવરણ અનુકૂળ બને.
કામકાજમાં સફળતા અને સન્માન મળે.
સુખ સુવધાઓમા વુદ્ધી થશે.

કુંભ :- (ગ.શ.ષ.સ) 
સામાજીક અને ધાર્મિક કામકાજમા ખર્ચ વધે.
સબંધીઓ અને મીત્રો સાથેના વિવાદથી બચવુ.
ઓપરેશન કે વાહન ચલાવતા કાળજી રાખવી.
માનસિક શાંતિ વધશે.

મીન :- (દ.ચ.ઝ.થ) 
વ્યવસાય અને અન્ય કાર્યો માટે લાભકારી દિવસ છો.
પ્રવાસ પર્યટનનાં યોગ બને છો.
મીત્રોથી સારી ભેટ મળશે.
સાવધાનીથી કરેલા કાર્યોમા સફળતા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here