Tuesday, September 21, 2021
Homeજાણો આજનું પંચાગ, દિન-વિશેષ તથા રાશિ ભવિષ્ય
Array

જાણો આજનું પંચાગ, દિન-વિશેષ તથા રાશિ ભવિષ્ય

19-03-2019  મંગળવાર
માસ    ફાગણ
પક્ષ  સુદ
તિથિ તેરસ
નક્ષત્ર મઘા
યોગ  ધૃતિ
કરણ  ગર
રાશિ   સિંહ (મ,ટ)
—————————–
શુભાંક આજનો શુભ અંક છે 7
શુભરંગ આજનો શુભ રંગ આસમાની
શુભ સમય આજે શુભ સમય બપોરે 11.17 થી 12.47 સુધી રહેશે
શુભત્વ : ગણેશ મંત્રનો જાપ કરવો
અશુભત્વ :  કાળી વસ્તુ પાસે ન રાખવી
આજનો મંત્ર:  ઓમ નૃસિંહાય નમઃ
આજનુ દાન: ગરીબને ભોજન કરાવવું

———————————–
મેષ :-(અ.લ.ઇ) 
ભાગ્યબળમા વૃદ્ધી થશે.
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશે.
ઉધરાણીવાળા કામમા સફળતા મળશે.
આર્થિક ઉપાર્જનની નવી તક મળશે.વૃષભ:- (બ.વ.ઉ) 
પારિવારિક જીવન સુખમય રહેશે.
ધંધાકય પ્રવાસના કામથી ફાયદો થશે.
ધંધાકય બાબતોમા ઉત્તમ તકો મળશે.
સંતાનો પ્રત્યે સહાનુભૂતિ રાખવી.મિથુન :- (ક.છ.ઘ) 
ભાઇભાંડુઓથી લાભ થશે.
પરિવારમા શાંતિ જળવાઇ રહેશે.
કામકાજના સ્થળે સામાન્ય મુશ્કોલી અનુભવશો.
મનઇચ્છિત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે.

કર્ક :- (ડ.હ) 
ધન અને પરિવારનુ સારુ સુખ મળશે.
ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી.
પારિવારિક જીવનમા તનાવ જણાશે.
કામકાજમાં મહેનત કરશો તો  સફળતા મળશે.

સિંહ :- (મ.ટ) 
તબીયતની બાબતમાં સાચવવુ.
ધંધા ના કામકાજનો  સમય સારો જણાશે
કામકાજમા સારા પરિણામો મળશે.
આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે.

કન્યા :-  (પ.ઠ.ણ) 
સ્વપ્નાઓને સાકાર કરવાનો ઉત્તમ સમય છે.
આવકનાં નવાં દ્વાર ખુલશે.
માનસીક શાંતિનો અનુભવ થશે.
કૌટુંબિક સમસ્યાઓનુ સરળ સમાધાન થશે.

તુલા :- (ર.ત) 
અન્યની વાતોથી ભ્રમીત ન થશો.
તમારા પોતાનાં કામમાં  વિશ્વાસ રાખવો.
ધંધામાં અને પરિવારમાં તનાવ રહેશે.
રાજ-કાજના કામમાં વિજયી બનશે.

વૃશ્ચિક :- (ન.ય) 
સહ કર્મચારી અને સહયોગીઓથી લાભ થશે.
કરેલી મહેનત ફળદાઇ બનશે.
ધંધા-વેપારમાં આર્થિક લાભ થશે.
સામાજીક કાર્યોમાં સફળતા મળશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ)
મકાન-જમીનને લગતા કામથી  લાભ થશે.
ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે.
નોકરીની નવી તક અથવા ઓફર મળે.
કારણ વગરની માથાકુટ કરવાથી નુકશાન થશે.

મકર :- (ખ.જ)
આપના ધીરજની કસોટી થશે.
જે કામ કરી શકાય તેવા કામ જ હાથમાં લેવાં.
વ્યવસાયનાં કામમાં ધ્યાન આપી શકશો.
નોકરીયાતને ઉત્તમ તક મળે.

કુંભ :- (ગ.શ.સ.ષ) 
તનાવવાળા કામથી દુર રહેવુ.
કોઇપણ રોકાણવાળા કામમાં ઓછો લાભ મળશે.
વ્યવસાયમાં સાચવીને કામ કરવું
સહયોગીઓનાં વિચારો સાથે મૈત્રી કરો.

મીન :- (દ.ચ.ઝ.થ) 
વાતચિતથી કામમાં સુધારો જોવા મળશે
આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવું.
ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments