જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

0
65
08-02-2019  શુક્રવાર
માસ    મહા
પક્ષ  સુદ
તિથિ  ત્રીજ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ  શિવ
કરણ  ગરજ
રાશિ   કુંભ (ગ,સ,શ,ષ)
—————————-
મેષ :- (અ.લ.ઇ)  
મુશ્કેલીઓ માંથી માર્ગ મળશે
સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે.
ગુમાવેલ ધન પાછુ મળશે.
નોકરીયાતને સારા ફળની પ્રાપ્તિ થશેવૃષભ :- (બ.વ.ઉ) 
સંપત્તિને લગતા કાર્યમાં સહયોગ મળશે
આર્થિક બાબતે સારો ધનલાભ થશે
સરકારી કામમાં અનુકૂળતા રહેશે.
ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે

મિથુન :- (ક.છ.ઘ) 
કામકાજથી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
અધિકારી વર્ગ સાથે સારા સંબંધ રહેશે
ભાગ્યોદયમાં વૃદ્ધિ થશે
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક :- (ડ.હ) 
નવાં સંબંધોથી લાભ થશે
માનસિકતનાવ જણાશે.
ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.
ધનસબંધી ચિંતા રહેશે.

સિંહ :- (મ.ટ) 
પારિવારીક સબંધોમાં લાભ થશે.
સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
ઘરમાં મહેમાનની સંભાવના જણાય
ગુસ્સા અને આવેશ પર સયંમ રાખવો

કન્યા :- (પ.ઠ.ણ) 
સામાજીક ક્ષેત્રમાં લાભ મળશે
કાર્યમાં સફળતાનાં યોગ જણાશે
ન્યાયથી કરેલાં કાર્ય લાભ અપાવશે
પ્રગતિ અને ધંધામાં ઉત્તમ લાભ જણાશે.

તુલા :-  (ર.ત) 
સંતાનોનાં પ્રશ્નમાં સફળતા મળશે.
યાત્રા અને પ્રવાસથી લાભ થશે.
સાથીમિત્રોથી સામાન્ય સહકાર મળશે.
લેવડ દેવડમાં કાળજી રાખવી.

વૃશ્ચિક:- (ન.ય) 
રચનાત્મક કાર્યોથી મન પ્રસન્ન રહેશે.
અકારણ ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
મકાન મિલકતને લગતા પ્રશ્નમાં અનુકૂળતા જણાય
માતા અને મોસાળ પક્ષથી લાભ થશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
પ્રસન્નતા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે.
રોજગારી માટે નવી તકો મળશે.
ધંધાકિય બાબતોમાં ધનલાભ થશે.
પારિવારીક જીવન મધુર બનશે.

મકર :- (ખ.જ) 
સંતાન દ્વારા સારા ફળની પ્રાપ્તિ થશે
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
નોકરીયાત વર્ગને કામમાં વધારો જણાશે.
વ્યવસાયમાં ધ્યાન આપી કામ કરવું.

કુંભ :- (ગ.શ.ષ.સ) 
આર્થિક બાબતોમાં મધ્યમ ફળ મળશે.
સ્વપ્રયત્નથી કરેલા કાર્યો લાભ અપાવશે.
પદોન્નતિ માટે નવી તકો મળશે.
યાત્રા પ્રવાસથી નુક્શાનની સંભાવના જણાય.

મીન :- (દ.ચ.ઝ.થ) 
કરેલા પ્રયાસો ફળદાયી બનશે.
અચાનક ખર્ચ પરેશાનીમાં વધારો કરે.
કામકાજનાં સ્થળે પરેશાની જણાશે.
દામ્પત્ય સુખમાં કમી આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here