Friday, March 29, 2024
Homeજાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ
Array

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

- Advertisement -
24-02-2019  રવિવાર
માસ    મહા
પક્ષ  વદ
તિથિ છઠ
નક્ષત્ર સ્વાતિ
યોગ  વૃદ્ધ
કરણ  ગરજ
રાશિ  તુલા (પ,ઠ,ણ)

——————–

શુભાંક 6
શુભ રંગ – મરૂણ
સમય – 12.23 થી 13.16
શુભત્વ
સૂર્યનારાયણને જળ ચઢાવવું
લાપસી કે સુખડીનો ભોગ લગાવવો
અશુભત્વ
તાંબાનું દાન કરવું નહિ
મંત્ર – રીં આદિત્યાય નમઃ
ગોળ ભાખરીનો લાડુ ગરીબ વૃદ્ધને પ્રસાદ આપવો

—————-

મેષ :- (અ.લ.ઇ) 
કામકાજમાં ઉચાટ જણાશે.
ઉસ્કોરાટનાં કારણે વાણીમાં દોષ જણાશે.
વિવાદીત કાર્યોથી દૂર રહેવું.
તબીયત બાબતે કાળજી રાખવી.વૃષભ :- (બ.વ.ઉ) 
માનસિક ચિંતાઓ રહેશે.
પતિ પત્નીનાં વિચારોમાં અસમાનતા રહેશે.
કામકાજમાં ઓછો સહયોગ મળશે.
પરિવારની વિરુદ્ધ જઇ કામ કરવું નહિ.

મિથુન :- (ક.છ.ઘ) 
કામનાં ભારને હળવો કરી શકશો.
સહકર્મચારીનાં સબંધોમાં સુધારો જણાશે.
નાના સાથીઓથી સંભાળવુ..
સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક :- (ડ.હ) 
કારણ વગરનાં વાદવિવાદથી દુર રહેવુ.
ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખવુ.
જમીન મકાનનાં કામમાં ચિંતા રહેશે.
પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે.

સિંહ :- (મ.ટ) 
ચિંતા અને વ્યથાઓ હળવી બનશે.
પરચુરણ ધંધામાં સારો લાભ થશે.
દલાલીવાળા કામથી લેણુ જણાશે.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.

કન્યા :- (પ.ઠ.ણ) 
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે.
સેનેહીજનોની મુલાકાતથી લાભ થશે.
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો.
ધનપ્રાપ્તિ માટે અધીક મહેનત કરવી પડશે

તુલા :-  (ર.ત) 
દરેક કામકાજમા અનુકૂળતા જણાશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
કામ વધારે છતાય આનંદ જણાશે
મનોકામનાની પૂર્તિ થશે.

વૃશ્ચિક :- (ન.ય) 
તમારા જ વિચારો તમને ખોટા લાગશે.
અંતરઆત્માનાં અવાજને ઓળખતા શીખો.
માનસીક શ્રમથી થાક અનુભવશો.
ગણતરીપૂર્વક કામ નહિ થાય.

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
કોઇપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી.
સગાસંબંધીઓમાં તનાવ જણાશે.
તનાવપૂર્ણ સબંધોમાં સાચવીને કામ કરવું.

મકર :- (ખ.જ) 
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે.
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે.
અગત્યનાં નિર્ણયો સાચવીને કરવાં.
કામકાજમાં સંભાળીને કરવું.

કુંભ :- (ગ.શ.ષ.સ) 
લાગણીશીલ સ્વભાવથી નુકશાન થશે.
થોડા વ્યવહારુ બનો.
ભાગ્યોદય માટે ઉત્તમ તક મળશે.
નજીકનાં સગા કે મીત્રોને મળવાનું થાય.

મીન :- (દ.ચ.ઝ.થ) 
આજનાં દિવસે કામની હળવાશ અનુભવશો.
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો.
દૈનિક વ્યવસાયથી લાભ થશે.
આનંદપૂર્વક દિવસ પસાર થશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular