જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

0
71
27-01-2019  રવિવાર

માસ    પોષ
પક્ષ  વદ
તિથિ  સાતમ
નક્ષત્ર ચિત્રા
યોગ  ધૃતિ
કરણ ભવ
રાશિ   તુલા (ર,ત)
———————————-
મેષ :- (અ.લ.ઇ)  
કામકાજમાં ઉચાટ જણાશે
ઉશ્કેરાટ ના કારણે વાણીમાં દોષ જણાશે.
વિવાદીત કાર્યોથી દુર રહેવું.
તબીયત બાબતે કાળજી રાખવી
.વૃષભ :- (બ.વ.ઉ) 
માનસિક ચિંતાઓ રહેશે.
પતિ પત્નીના વિચારોમા અસમાનતા રહેશે.
કામકાજમાં ઓછો સહયોગ મળશે.
પરિવારની વિરુદ્ધ જઇ કામ કરવુ નહી.
મિથુન :- (ક.છ.ઘ) 
કામનાં ભારને હળવો કરી શકશો.
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે.
નાના સાથીઓથી સંભાળવું
સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
ર્ક:- (ડ.હ) 
કારણ વગરનાં વાદવિવાદથી દૂર રહેવું.
ધન કરતા પરિવાર મહત્વનો છે તેનુ ધ્યાન રાખવુ.
જમીન મકાનનાં કામમાં ચિંતા રહેશે.
પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે

 

સિંહ :- (મ.ટ) 
ચિંતા અને વ્યથાઓ હળવી બનશે.
પરચુરણ ધંધામાં સારો લાભ થશે.
દલાલીવાળા કામથી લેણુ જણાશે.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.

કન્યા :- (પ.ઠ.ણ)
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે.
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે.
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો.
ધનપ્રાપ્તિ માટે અધીક મહેનત કરવી પડશે.

તુલા :-  (ર.ત) 
દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
કામનો ભારો હોય છતાય આનંદ જણાશે
મનોકામનાની પૂર્તિ થશે.

વૃશ્ચિક :- (ન.ય) 
તમારા જ વિચારો તમને ખોટા લાગશે.
અંતરાત્માનાં અવાજને ઓળખતા શીખો.
માનસીક શ્રમથી થાક અનુભવશો.
ગણતરીપૂર્વક કામ નહીં થાય.

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
કોઇપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી.
સગાસંબંધીઓમાં તનાવ જણાશે.
તનાવપૂર્ણ સબંધોમાં સાચવીને કામ કરવું.

મકર :- (ખ.જ) 
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે.
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે.
અગત્યનાં નિર્ણયો સાચવીને કરવા.
કોઇપણ કામકાજ હાથમાં લેતા સંભાળવુ.

કુંભ :- (ગ.શ.ષ.સ) 
લાગણીશીલ સ્વભાવથી નુકશાન થશે.
થોડા વ્યવહારુ બનો.
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
નજીકનાં સગા કે મીત્રોને મળવાનું થાય.

મીન :- (દ.ચ.ઝ.થ) 
-આજના દિવસે કામની હળવાશ અનુભવશો.
-વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો.
-દૈનિક વ્યવસાયથી લાભ થશે.
-આનંદપૂર્વક દિવસ પસાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here