Wednesday, December 8, 2021
Homeજાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ
Array

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

30-01-2019  બુધવાર
માસ    પોષ
પક્ષ  વદ
તિથિ  દશમ
નક્ષત્ર અનુરાધા
યોગ  ધ્રુવ
કરણ  વિષ્ટી ભદ્ર
રાશિ   વૃશ્ચિક (ન,ય)
.
મેષ (અ.લ.ઇ) 
કૌટુંબિક બાબતોમાં તનાવ ઓછો થશે અને માનસિક અશાંતિ ઘટશે.
આર્થિક બાબતોમાં સુધારો જણાશે.
ધંધાકિય પ્રવાસ લાભદાઇ નિવડશે.
બાળકોની તબીયતની ચિંતા રહેશે.વૃષભ (બ.વ.ઉ) 
આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે.
શેરબજારથી લાભ થશે.
ધાર્મિક પ્રવાસનાં યોગ બનશે.
ઘરેલુ કામકાજમાં સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ) 
કામકાજમાં ધ્યાન વધારે આપો.
નવાં કામથી લાભ થશે.
ભાગીદારોને સુંદર સહયોગ મળશે.
કામકાજમાં રાહત અનુભવશે

કર્ક (ડ.હ) 
આત્મિયજનોનાં સુખમાં વધારો થશે.
કોઇપણ જાતનો ખોટો વિચાર નુકશાન કરશે.
સંતાનોનાં પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો.
નાના પ્રવાસનાં યોગ બને છે.

સિંહ (મ.ટ) 
નાના રોકાણો માટે સમય સારો છે.
સાથીદારેનાં સહયોગથી કામમાં રાહત થશે.
સ્વમાન પ્રત્યે સભાન રહો.
ખોટી વાતો અને વ્યવહારથી દુર રહો.

કન્યા (પ.ઠ.ણ) 
ધંધામાં લાભ વધારે જણાશે.
મોટા રોકાણમાં ધીરજથી કામ લેવુ.
જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો.
પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો.

તુલા (ર.ત) 
કામશક્તિમાં વધારો થશે.
ભાગીદારીવાળા કામમાં લાભ થશે.
કોઇપણ જાતનાં પ્રવાસથી દૂર રહેવું.
નોકરી માટે નવી ઓફર આવશે.

વૃશ્ચિક (ન.ય) 
ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે.
સામાજીક જવાબદારી વધશે.
કોઇપણ રોકાણ માટે આજે સમય સારો છે.

ધન (ભ.ધ.ફ.ઢ) 
વડીલોની રાહબરીમા ચાલશો તો લાભ થશે.
સ્થાવર મીલકત લેવાના યોગ સારા છે
નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે
આવક જાવક જળવાઇ રહેશે.

મકર (ખ.જ) 
આવકનાં પ્રમાણમાં જાવક વધશે
કામકાજમાં મન પ્રસન્ન રહેશે
ભાગીદારો સાથે મતભેદ થશે.
તબીયત બાબતે સાચવવું

કુંભ (ગ.શ.સ.ષ) 
કામકાજમાં સારી આવક થશે, જોકે સાચવીને કામ કરવું
નવા રોકાણ માટે સમય ઠીક નથી
બહારની ભાગાદોડીથી દુર રહો.
આજનાં દિવસે ધિરજથી કામ લેવું

મીન (દ.ચ.ઝ.થ) 
દેશ વિદેશનાં કામકાજમાં લાભ થાય.
પ્રિયજનનો વિયોગ થાય તેવી સંભાવના.
મનની વાત મનમા જ રાખવી.
માલ મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કોલી જણાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments