Tuesday, December 7, 2021
Homeજાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ
Array

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

04-02-2019  સોમવાર
માસ    પોષ
પક્ષ  વદ
તિથિ  અમાસ
નક્ષત્ર શ્રવણ
યોગ  સિદ્ધિ
કરણ  ચતુષ્પદ
રાશિ   મકર (ખ,જ)

મેષ :- (અ.લ.ઇ)  
ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ સમય
પરિવારજનો સાથે થોડી ખેંચાતાણ રહેશે.
પ્રિયજનો ઉપર ક્રોધ ના કરો.
કોશિષ કરવાથી સફળતા મળશે
ફાલતુ ખર્ચથી બચવુ

વૃષભ :- (બ.વ.ઉ) 
ધનપ્રાપ્તિના ઉત્તમ યોગ બનશે.
પરિવારમા શાંતિ જળવાશે.
અચાનક તબીયત બગડશે.
કામના બોઝામાથી મુક્ત થાઓ.

મિથુન :- (ક.છ.ઘ)
માનસિક અશાંતિનો અનુભવ કરશો.
કામકાજમા તકલીફો રહેશે.
મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે.
સંપતિને લગતા પ્રશ્નો હળવા થશે.

કર્ક :- (ડ.હ) 
રોકાણ માટે મધ્યમ સમય છે
કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે.
મીત્રો સાથે લેવડ દેવડમા કાળજી રાખો.
ધંધામા સારી આવક પ્રાપ્ત થશે.
કરેલા કાર્યોમા સફળતા મળશે.

સિંહ :- (મ.ટ) 
શેર બજારમા સારો લાભ મેળવશો.
ધીરજથી કામની શરૂઆત કરવી.
ધંધાના કામમાં સારો લાભ થશે.
પ્રેમ સબંધોમા તકલીફ જણાશે.
મીત્રો સાથે મતભેદ રહેશે.

કન્યા :- (પ.ઠ.ણ) 
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકશાન કરાવશે.
આવકમા વધારો થશે.
પરિવારજનોનો ભરપુર સહયોગ મળશે.
અકારણ ચિંતાથી કામ બગડશે.

તુલા :-  (ર.ત) 
સમજદારીથી કરેલા કામનો લાભ થશે.
જુના મિત્રોથી મુલાકાત થશે.
તબીયત માટે સારો સમય નથી
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.

વૃશ્ચિક :- (ન.ય) 
કામના સ્થળે મન પ્રસન્ન રહેશે.
શેરબજારમા સારે લાભ થશે.
વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે
પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
વ્યવસાયમાં નવી તકો મળશે.
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
સમય આપને અનુકૂળ નથી.
કામમા મહેનત વધશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર :- (ખ.જ) 
કોઇપણની વાતોમા આવી કામ કરશો તો નુકશાન થશે,
ભાગીદારીવાળા કામમા લાભ થશે.
પરિવાર સાથે માંગલીક પ્રસંગમાં જવાનુ થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
આવડતનો ઉપયોગ કરો.

કુંભ :- (ગ.શ.ષ.સ) 
જુની પરેશાનીમાથી રાહત મળશે.
કામકાજમા વૃધ્ધી થશે.
આવકના નવા સ્ત્રોત ઉભા થશે.
પોતાના ધંધાની વાત ગુપ્ત રાખવી.
સબંધીઓથી પરેશાની જણાશે.

મીન :- (દ.ચ.છ.થ) 
પરિવારમા કોઇની તબીયતની ચિંતા રહેશે.
અકારણ ખર્ચ વધશે.
પારિવારીક શાંતિ જણાશે.
ભાગીદારીવાળા કામમા સાચવીને આગળ વધવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments