Sunday, October 17, 2021
Homeજાણો આ મકરસંક્રાંતિએ શું કરવાથી લાભ થશે, તા. 1 થી 31 સુધી...
Array

જાણો આ મકરસંક્રાંતિએ શું કરવાથી લાભ થશે, તા. 1 થી 31 સુધી તારીખના જાતકો માટે વિશેષ

આપને અહીં જન્મ તારીખના આધારે શાસ્ત્રોક્ત ઉપાય આપવામાં આવ્યા છે. મકરસંક્રાંતિના દિવસે આપના માટે ખાસ શાસ્ત્રોક્ત ઉપાય ખૂબ અભ્યાસ કરીને આપવામાં આવ્યા છે. જેનો લાભ લઈ આપ જીવનમાં આપનું કર્મ કરો અને સફળતા મેળવો. આ ઉપાય ફક્ત મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય સમયે કરવાના છે.

  • તા. 1 – આ દિવસે જન્મેલા જાતકોએ સૂર્યદેવનો એક મંત્ર અને એક મંત્ર ગણેશજીનો એમ બોલતા બોલતા સૂર્યદેવના દર્શન કરવા. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ ગં ગણપતયે નમઃ એમ – વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 2 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો ચંદ્રદેવનો મંત્ર બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ સોં સૌમાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 3 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર બૃહસ્પતિદેવનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ બ્રૂં બૃહસ્પતયે નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 4 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર શિવજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને નમસ્તે શંકરાય – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 5 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર પણ સૂર્યદેવનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ આદિત્યાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 6 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર બુધદેવ બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ બું બુધાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 7 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ગણેશજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ ભૌં ભૌમાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 8 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ગણેશજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ હં હનુમતે નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 9 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ગણેશજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ લં લંબોદરાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 10 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ગણેશજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 11 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રદેવાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 12 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર દત્તાત્રેય દેવનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ગુરૂ દેવદત્તાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 13 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર મહાદેવજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી હવિષે નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 14 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર મહાદેવજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શી રૂદ્રાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 15 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર સરસ્વતી દેવીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ ઐં નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 16 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર શ્રી નારાયણનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ નમો નારાયણ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 17 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર કેતુદેવનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી કેતવે નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 18 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર શનિદેવનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શં શનૈશ્ચરાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 19 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ગણેશજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ધરણીદેવાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 20 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર શિવજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રશેખરાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 21 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર શ્રીમહાલક્ષ્મીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 22 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો શંકર ભગવાન અષ્ટાક્ષર મંત્રનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને નમસ્તે શંકરાય – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 23 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો અને ત્રીજો બુધ દેવનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને ઓમ ઐં બુધાય નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 24 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો અને ત્રીજો મંત્ર શિવજીનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને ઓમ નમઃ શિવાય – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 25 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો અને ત્રીજો ગણેશજીનો બીજમંત્ર સાથે બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને ઓમ ગં ગણપતયે નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 26 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો અને ત્રીજો મંત્રમાં પોતાના કુળદેવીનું સ્મરણ કરવું. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને કુળદેવીનું સ્મરણ કરવું – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 27 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો અને ત્રીજા મંત્ર વખતે રિદ્ધિ-સિદ્ધિનું સ્મરણ કરવું. બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને રિદ્ધિ સિદ્ધિનું સ્મરણ કરવું – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 29 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો અને ત્રીજી વખત માતા ધરણીનું સ્મરણ કરવું બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને ધરણીમાતાનું સ્મરણ કરવું. ધરણી એટલે માતા પૃથ્વી. – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 30 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો અને ત્રીજો ગુરૂદેવનો બોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને ઓમ શ્રી ગુરૂવે નમઃ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • તા. 31 – આ દિવસે જન્મેલા જાતકોએ એક મંત્ર સૂર્યદેવનો બોલવો અને બીજો મંત્ર ચંદ્રદેવનો બોલવો અને ત્રીજી વખત મહામૃત્યુંજયનો જપબોલવો. આ પ્રમાણે મંત્ર જાપ કરવા- ઓમ રં રવયે નમઃ અને ઓમ શ્રી ચંદ્રાય નમઃ અને ઓમ ત્ર્યબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્ ઊર્વારુકમેવ બંધનાન્મૃત્યુર્મોક્ષીયમામૃતાત્ – એમ વારાફરતી મંત્રો બોલી સૂર્યદેવને અર્ઘ્ય આપવું.
  • શું ફળ મળશે આ મંત્રોચ્ચારથી-
  • ખોટા વાદવિવાદથી આપ બચશો.
  • સ્નાયુની બિમારીથી આરામ મળશે.
  • કાર્યની આડે આવતા અંતરાય હળવા થશે.
  • આપ આપના સંકલ્પની પૂર્તિ કરી શકશો
  • આરોગ્ય સારૂ રહેશે.
  • પતિ-પત્ની વચ્ચે વૈમનસ્ય હશે તો તે નિર્મૂળ થશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments