Wednesday, December 8, 2021
Homeજાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ
Array

જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ:
રોજગારીની તક મળી શકે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

વૃષભ:
વિદેશથી શુભ સમાચારની કાળજી રાખવી. પ્રવાસ શક્ય બની રહે. શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી.

મિથુન:
રોજગારીની તક મળે છે. કૌટુંબિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે.

કર્ક:
વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની નવી તક મળી શકે છે. આરોગ્ય સુખમય બની રહે.

સિંહ:
ચિંતા દૂર થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં ભાગ લઈ શકાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે.

કન્યા:
વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે.

તુલા:
વાહન-જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા. લગ્નજીવન સુખમય બની રહે.

વૃશ્ચિક:
રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પ્રવાસ શક્ય બની રહે. આકસ્મિક ધન-લાભની શક્યતા રહે.

ધન:
અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રે નવા સાહસ થઈ શકે છે.

મકર:
વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. દિવસ આનંદમય પસાર થઈ શકે છે. વિખવાદોનો ઉકેલ આવે.

કુંભ:
લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ.

મીન:
કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. યાત્રા શક્ય. વિદ્યાર્થી વર્ગ માટે સમય પ્રગતિદાયક. ચિંતા દૂર થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments