જાણો શાસ્ત્રની ગૂઢ અને રહસ્યમય વાતો

0
104

 • ત્રિગુણી ત્રણ મુખ્ય મહાવિદ્યા – મહાકાલી (2) મહાસરસ્વતી (3) મહાલક્ષ્મી
 • ઓમ્ કારના કુલ નવ પર્યાય – (1) ઓમકાર (20 પ્રણવ (3) અનંત (4) તાર (5) સૂક્ષ્મ (6) શુકલ (7) વૈદ્યુત (8) પરબ્રહ્મ (9) સર્વવ્યાપી
 • કુલ ત્રણ નાડી (1) ચંદ્રનાડી (2) સૂર્યનાડી (3) સુષુમ્ણાનાડી
 • કુલ 12 આદિત્ય વર્ણવવામાં આવ્યા છે. આદિત્ય એટલે સૂર્યના કુલ 12 સ્વરૂપ (1) ઈન્દ્ર (2) ધાતા (3) પર્જન્ય (4) ત્વષ્ટા (5) પૂષા (6) અર્યમા (7) ભગ (8) વિવસ્વાન (9) વિષ્ણુ (10) અંશુમાન (11) વરુણ (12) મિત્ર
 • મનુષ્ય શરીરની કુલ 14 નાડી (1) ઈડા (2) પિંગલા (3) સુષુમ્ણા (4) સરસ્વતી (5) વારુણી (6) પૂષા (7) હસ્તજિહ્વા (8) યશસ્વિની (9) વિશ્વોદરી (10) કૂહુ (11) શંખિની (12) યશશ્વીની (13) અલંબુસા (14) ગાંધારી
 • કુલ 10 યમ છે (1) અહિંસા (2) સત્ય (3) યોગાભ્યાસ (4) બ્રહ્મચર્ય (5) દયા (6) ક્ષમા (7) ધીરજ (8) સંયમીત આહાર (9) સરળતા (10) શૌચ
 • કુલ 9 મહાશક્તિ છે – (1) પ્રાણશક્તિ (2) જ્ઞાનશક્તિ (3) ક્રિયાશક્તિ (4) શુદ્ધિશક્તિ (5) ભાવશક્તિ (6) સંયમશક્તિ (7) સંકલ્પશક્તિ (8) ક્રિયાશક્તિ (9) ઇચ્છાશક્તિ.
 • કુલ 10 મહાવિદ્યા – (1) કાલી (2) તારા (3) ષોડશી (4) ભુવનેશ્વરી (5) બગલા (6) છિન્નમસ્તા (7) ધૂમાવતી (8) માતંગી (9) ત્રિપુરા (10) કમલાત્મિકા.
 • કુલ 7 મહાશક્તિ છે – (1) ડાકિની (2) રાકિની (3) લાકિન (4) કાકિની (5) શાકિની (6) હાકિની (7) મહાશક્તિ.
 • કુલ 10 મહાનાદ છે – (1) ચિણી (2) ચંચિણી (3) ઘંટ (4) શંખ (5) વીણા (6) તાલ (7) વેણુ (8) ભેરી (9) મૃદંગ (1) મેઘ.
 • સપ્તક – (1) સરગમના 7 સૂર (2) સપ્ત આકાશ (3) સૂર્યના સાત અશ્વો (4) પાંચ પ્રાણના સાત-સાત પ્રકારો (5) અગ્નીની કુલ 7 જિહ્વા (6) સાત વ્યાહુતિ (7) સાત રંગ (8) સાત ચક્રો (9) સપ્તલોક (10) સાત પાતાળ (11) સાત મેઘ (12) વાયુના સાત ગુણ (13) સાત ગતિ (14) સાત રસ (14) સાત શક્તિ (15) સાત છંદ
 • નવ નિધિ – (1) મહાપદ્મ (2) પદ્મ (3) શંખ (4) મુકુન્દ (5) મકર (6) કચ્છપ (7) નીલ (8) કુંદ (9) ખર્વ
 • કુલ ચાર વિઘ્નો (1) ભય (2) ઘૃણા (3) ક્રોધ (4) હિંસા
 • કુલ સાત ચક્રો (1) મૂલાધાર ચક્ર (પૃથ્વીતત્ત્વ) (2) સ્વાધિષ્ઠાન ચક્ર (જલતત્ત્વ) (3) મણિપુર ચક્ર (અગ્નિતત્ત્વ) (4) અનાહત ચક્ર (વાયુતત્ત્વ) (5) વિશુદ્ધિચક્ર (ધ્વનિતત્ત્વ) (6) આજનાચક્ર (પ્રકાશતત્ત્વ) (7) સહસ્રાર ચક્ર (અંતરિક્ષ તત્ત્વ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here