Tuesday, October 26, 2021
Homeજાતે નંબર પ્લેટ બનાવી દરેક ગુના બાદ કરતો આ કામ, 1993થી કરે...
Array

જાતે નંબર પ્લેટ બનાવી દરેક ગુના બાદ કરતો આ કામ, 1993થી કરે છે

રાજોકટોમાં RMCના અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપીંડી કરતો કિશોર રાઠોડ નામનો શખ્સ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી 79,710 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં 21 ગુનાની કબૂલાત આપી હતી. આરોપી પોતે નંબર પ્લેટ પણ બનાવતો હતો અને દરેક ગુનામાં નંબર પ્લેટ બદલી નાખતો હતો.

અલગ અલગ મોટર સાયકલનો પણ આરોપી ઉપયોગ કરતો હતો. આરોપી મીટર બદલવાના નામે પણ પૈસા ઉઘરાવતો હોવાની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનરે માહિતી આપી હતી. આરોપી વર્ષ 1993થી આ પ્રકારના ગુના આચરે છે. આરોપી છેતરપીંડીના ચાર ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. 2012માં આરોપીને પાસાની બજવણી પણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments