જાન્યુઆરી 2020માં આ પાંચ ગ્રહો બદલશે રાશિ, શનિના ગોચરથી મચશે સનસની, આ ત્રણ રાશિઓએ સંભાળવું

0
31

જાન્યુઆરી 2020માં અલગ અલગ ગ્રહો પાંચ ગ્રહો ગોચર કરશે આમાંથી સૌથી મોટું ગોચર 24 જાન્યુઆરી 2020નું છે. આ ગોચર શનિ ગ્રહનું ગોચર છે. આ દિવસે શનિ અઢી વર્ષ બાદ પોતાની સ્વરાશિ મકરમાં પ્રવેશ કરશે. આમતો તમામ ગ્રહોનું રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર પડે છે પણ શનિનું ગોચર ત્રણ રાશિઓ પર વધારે અસર કરશે.

જાન્યુઆરી 2020માં ગ્રહનું ગોચર
9 જાન્યુઆરી 2020 શુક્ર કરશે કુંભ રાશિમાં ગોચર
13 જાન્યુઆરી 2020 બુધ કરશે મકર રાશિમાં ગોચર
15 જાન્યુઆરી 2020 સૂર્ય કરશે મકર રાશિમાં ગોચર
24 જાન્યુઆરી 2020 શનિ કરશે મકર રાશિમાં ગોચર
31 જાન્યુઆરી 2020 બુધ કરશે કુંભ રાશિમાં ગોચર

વૃષભ રાશિ
આ ગ્રહ ગોચર તમારા માટે કઠોર સમય લાવશે. રોજગારની દિશામાં સાર્થક પ્રયાસો કરતા રહેજો. ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધ રાખજો. વાદ વિવાદમાં ન પડશો. તકરારથી તો દૂર જ રહેજો. સંતાન સંબંધી ચિંતાઓથી મુક્તિ મળશે.

કન્યા રાશિ
કન્યા રાશિવાળા તણાવ અનુભવશે. કાર્ય ક્ષેત્રમાં સફળતા મળશે પણ માનસિક અશાંતી અનુભવશો. યાત્રા દરમિયાન સામાન ચોરી થવાના યોગ છે. કોઈ પર વધારે વિશ્વાસ ન કરશો. કોઈને ઉધાર પૈસા ન આપશો પરત આવતા આવશે મુશ્કેલી. મહિનાના અંતે ગ્રહ ગોચર તણાવને દૂર કરશે.

કુંભ રાશિ
તમારી રાશિ પર શનિની સાડાસાતી છે આ મહિનાની 25 તારીખથી થોડું સંભાળીને રહેવું. ભાવનાઓમાં વહીને કોઇ નિર્ણય ન કરશો. આર્થિક કરજ લેવાથી દૂર જ રહેજો. વાદ-વિવાદ કે કોર્ટ કચેરીથી દૂર જ રહેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here