Monday, September 20, 2021
Homeજાફરાબાદ માં યુવતી ને ભગાડવા માં મદદ કરનાર ને ત્રણ શખ્સો એ...
Array

જાફરાબાદ માં યુવતી ને ભગાડવા માં મદદ કરનાર ને ત્રણ શખ્સો એ લાકડી ઓ મારી હત્યા કરી

અમરેલી: જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે માધાભાઇ ડોળાસીયા (ઉ.45)ને ત્રણ શખ્સોએ લાકડી વડે માર મારતા મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ત્રણેય શખ્સો ફરાર થઇ ગયા હતા. મૃતકે યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોવાને કારણે હત્યા કરવામાં આવી હોવાનું નાગેશ્રી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

ઘટનાને પગલે નાગેશ્રી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ માધાભાઇના મૃતદેહને પીએમ માટે જાફરાબાદ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા ત્રણેય શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments