સ્વચ્છ ભારત મિશન હેઠળ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ ની ગ્રાન્ટ હેઠળ આજે સાંજે 5 વાગ્યે વોર્ડ 5 શિવમ પાન ની ગલી વૃદ્ધાશ્રમ પાસે ક્રિષ્ના વિડીયો નજીક વિસ્તાએ ના રહેવાસી ઓને ગ્રીન અને બ્લુ કલર ના ડસ્ટબીન વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો…
જામનગરમાં આજે રોજ વોર્ડ નંબર 5ના નગરસેવીકા ડિમ્પલ રાવલે સૂકા અને ભીના કચરાના ડસ્ટબીનનું વિતરણ કર્યું છે… નગરસેવિકાએ પોતાના વિસ્તારમાં 1000 જેટલા લોકોને ડસ્ટબીન સુપ્રત કર્યા છે…..
આ દેશભરમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જામનગરમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો સ્વસ્થતાથી જાગૃત બને તેવા ઉદ્દેશથી નગરસેવિકા ડિમ્પલ રાવલ નગરસેવિકા ડિમ્પલ રાવલે શહેરના પાર્ક કોલોની માં મહિલાઓને ડસ્ટબીન આપ્યા છે .. જામનગર શહેરમાં ડિમ્પલબેન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ની દેશમાં શરૂઆત કરવામાં આવી છે અને દેશવાસીઓ પણ તેને સારો પ્રતિસાદ આપી રહ્યા છે ત્યારે જામનગરના નાગરિકોમાં વધુ જાગૃતતા આવે અને સુકો તથા ભીનો કચરો અલગ કરી અને ડસ્ટબીન નાખે તે જરૂરી છે આ માટે નગર સેવિકા ડિમ્પલ રાવલ તથા ભીના કચરા ની અલગ અલગ વ્યવસ્થા કરી આપી .
રિપોર્ટર : સંજય મર્દાનીયા, CN24NEWS, જામનગર