Thursday, August 11, 2022
Homeજામનગરમાં શહીદો માટે 11 કુંડી ગાયત્રી યજ્ઞ, જાડેજાની પત્ની રિવાબા હાજર રહ્યાં
Array

જામનગરમાં શહીદો માટે 11 કુંડી ગાયત્રી યજ્ઞ, જાડેજાની પત્ની રિવાબા હાજર રહ્યાં

- Advertisement -

જામનગર:શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે જામનગરમાં 11 કુંડીય મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પણ હાજર રહ્યાં હતાં અને મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. ભારતીય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા અને તેમના આત્માને શાંતિ મળે તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં જામનગરના અનેક મહાનુભાવો હાજર રહ્યાં હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular