Sunday, October 24, 2021
Homeજામનગર કોર્ટમાં રજૂ કરાયેલા હત્યાના ઓરાપીએ પોલીસમેન પર હાથકડી વડે હુમલો કરી...
Array

જામનગર કોર્ટમાં રજૂ કરાયેલા હત્યાના ઓરાપીએ પોલીસમેન પર હાથકડી વડે હુમલો કરી લોહીલૂહાણ કર્યો

જામનગર: જામનગર કોર્ટમાં હત્યાનો આરોપી શનિ સામજી મકવાણાને રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ચા પીવા માટે જવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો અને એ ડિવીઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિ સુખાભાઇ પર પોતે પહેરેલી હાથકડી વડે કોર્ટ પરિસરમાં જ માથા અને નાકના ભાગે હુમલો કર્યો હતો. આરોપીના હુમલાથી રવિ લોહીલૂહાણ થઇ ગયો હતો. રવિને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments