જામનગર / જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, 8 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

0
11

  • CN24NEWS-21/06/2019
  • એક મહિના પહેલા વરઘોડા આડુ બાઈક રાખવા મામલે થયેલા ઝઘડાની અદાવતમાં બબાલ
  • જામનગર: જામનગરના હનુમાનટેકરી વિસ્તારના દલિતનગર બુધવારે રાત્રે જુના ઝઘડાનો ખાર રાખીને બે જુથ ફરી આમને સામને પથ્થરમારો કરતા ભારે અફડા તફડી સાથે દોડધામ મચી થઈ હતી. અથડામણમાં આઠ વ્યકિતન ઇજા થતાં હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવના પગલે પોલીસો ઘટનાસ્થળે દોડી જતા મામલો થાળે પડયો હતો. એક માસ પુર્વે વરઘોડા આડુ બાઇક રાખવા મામલે થયેલા ઝઘડાના કારણે બબાલ થઈ હોવાનુ બહાર આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here