જામનગર ભાજપના આ પૂર્વ પ્રમુખ સામે જાનથી મારી નાખવાની પોલીસ ફરિયાદ

0
9

જામનગરના ભાજપ શહેરના પૂર્વ પ્રમુખ સામે જાનથી મારી નાખવાની પોલીસ ફરિયાદ થઈ છે. વાહનના બાકી હપ્તાને લઈને તેઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ દાસાણી સહિત ચાર સામે ફરિયાદ દાખલ થઈ છે. ગભરાયેલા યુવાને મોંબાઇલ બંધ કરી દેતા આરોપીઓએ અન્ય રીતે ધમકી અપાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here