Thursday, October 21, 2021
Homeજામનગર : મોદીએ 3 વર્ષ પહેલા સૌની યોજનાથી ભરેલો ઉન્ડ 1 ડેમ...
Array

જામનગર : મોદીએ 3 વર્ષ પહેલા સૌની યોજનાથી ભરેલો ઉન્ડ 1 ડેમ ખાલીખમ, 35 ગામના ખેડૂતોએ ક્રિકેટ રમી વિરોધ કર્યો

જામનગર: નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે જામનગર વિવિધ કામોના લોકાર્પણ માટે આવી રહ્યા છે. ત્યારે જામનગર ના ઉન્ડ ડેમને સૌની યોજનાથી મોદીએ 3 વર્ષ પહેલા ભર્યો હતો. જે આજે ખાલીખમ હોવાથી 35 ગામના ખેડૂતોએ તેમાં ક્રિકેટ રમી વિરોધ કર્યો હતો. ઉન્ડ ડેમ ઓવરફ્લો થયા બાદ રણજીત સાગર ડેમમાં પાણી પહોંચાડવાની યોજના છે. ખેડૂતોની માંગ છે કે આ ડેમ ફરી સૌની યોજના થકી ભરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments