Monday, December 5, 2022
Homeબોલીવૂડજિમ લૂકમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ જોવા મળ્યો

જિમ લૂકમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ જોવા મળ્યો

- Advertisement -

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકા ફિટનેસમાં યંગ અભિનેત્રીઓને મ્હાત આપે છે. મલાઈકા અરોરા ફિટ રહેવા માટે દરરોજ જિમ અને યોગા કરે છે. મલાઈકા અરોરાના જિમ લૂકની તસવીરો દરરોજ વાયરલ થાય છે. જિમ લૂકમાં મલાઈકા ખૂબ જ હોટ લાગે છે. મલાઈકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.

મલાઈકાનો જિમ લૂકમાં કાતિલ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ મલાઈકાના આ લૂકને પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં પણ મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે. મલાઈકા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખતે સાથે જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular