Monday, September 27, 2021
Homeજુનાગઢ : કોંગ્રેસ ના ઉમેદવાર પુંજા વંશે સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી...
Array

જુનાગઢ : કોંગ્રેસ ના ઉમેદવાર પુંજા વંશે સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા..

જુનાગઢ લોકસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર પુંજા વંશે સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા. પુંજા ભાઈ વંશે સમર્થકો સાથે સોમનાથ મહાદેવ ને જળાભિષેક અને ધવજપૂજા સાથે ધવજારોહન કરી વિજય માટે પ્રાર્થના કરી. પુંજા વંશે 2 લાખ 45 હજાર મત ની સરસાઈ થી વિજેતા બનવા નો  આશાવાદ વ્યક્ત કર્યો.
લોકો ની વચ્ચે ભાજપ સરકાર ના જુઠાના નો પર્દાફાશ કરશે.
તો બીજી તરફ પુંજા પુંજા વંશ ની ઉમેદવારી જાહેર  થતાં કોંગ્રેસ માં આંતરિક અસંતોષ સર્જાયો છે અને સોમનાથ ખાતે સોમનાથ વિધાનસભા ના જ કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ના આગેવાનો ની સૂચક ગેરહાજરી જોવા મળી હતી જો કે કોંગ્રેસ માં આંતરિક અસંતોષ ને મુદ્દે પુંજા વંશે ભાજપ નો પોપરગન્ડા ગણાવી આગામી દિવસોમાં કોંગ્રેસ એક્ઝુત થઈ કોંગ્રેસ ને વિજય અપાવશે..
પુંજા વંશ ના સોમનાથ આગમન માંગરોળ ના ધારાસભ્ય બાબુભાઇ વાજા સહિત સમયે બહોળી સંખ્યા માં કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments